Historic Moments

Image
Image
Image
Image

About Us

પ્રવર્તમાન ૨૧ મી સદીમાં તમામ ક્ષેત્રોમાં તંદુરસ્ત હરિફાઈ થઈ રહી છે.તેમાં શિક્ષણનું ક્ષેત્ર પણ બાકાત નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે સભાન થયા છે.પોતાના સંતાનો શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવી શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે તેવું વાલીઓ ઇચ્છે છે. એ માટે, શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવી તેં ચિંતાનો વિષય બની રહે છે, તેમાં પણ બહેનો માટે શાળા ની પસંદગી કરવી એ મા-બાપ માટે મોટી વિશેષ ચિંતાનો વિષય બની રહે છે. આ ચિંતાનું નિવારણ એટલે કે, તમારી દિકરીને રાજકોટની છેલ્લા ચાર દાયકાથી કન્યા કેળવણીના શ્રેત્રે આગવું સ્થાન ધરાવે છે. તે શાળા કોટેચા ગર્લ્સ હાઈસ્કુલમાં પ્રવેશ મેળવી અને ચિંતામુકત બનવું.

‘શ્રી ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટ’ એવા ઉમદા હેતુઓથી કન્યા કેળવણીના શ્રેત્રે છેલ્લાં ૩૭ વર્ષથી કાર્યરત છે. આ સંસ્થાનું ટ્રસ્ટી મંડળ શિક્ષણશ્રેત્રની નામાંકિત વ્યક્તિઓથી રચાયેલું છે.

શૈક્ષણિક ઝોન કાલાવડ રોડ ઉપરની એક માત્ર બહેનો માટેની શાળા જેમાં ધો. ૯ થી ૧૨ (કોમર્સ-આર્ટસ) માં પ્રતિમાસ રૂ. ૩૫ થી ૬૦ સુધીનું સરકારશ્રીના નિયમાનુસાર ફી નું ધોરણ.

Image

Saurashtra School Management

...
President

Dr. Bhadrayu Vachhrajani

...
Managing Trustee

Mr. Nidatt Barot

...
Treasurer

Mr. Mukesh Doshi

...
Trustee

Hardevsinh Jadeja

...
President

Mr. Jayant Desai

...
Trustee

Indubhai Vora

Saurashtra High School

Shri Saurashtra High School, the first private school at Rajkot was established by late Shri Ghanashyam Pandit on 14 th January,1900. This academic venture accomplished with individual responsibility without any help from any agency or Government. It served the social need of the time and so the school gradually prospered amidst countless challenges and difficulties.

The Higher secondary section was introduced in 1972. Since then the School's Science Stream has carved a niche for itself in the area of higher secondary institutions of Rajkot.

Dr. D. R. Mankad

Dr. Dolar Rai Mankad, the first Vice Chancelor of Saurashtra University had been a student of Saurashtra High School.