Alumni

સવા શતાબ્દી વર્ષે વિદ્યોત્સવ

શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, રાજકોટ


🤝 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિશેષ સ્નેહ મિલન

📅 તારીખ: ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ (સોમવાર)

સમય: સાંજે ૪:૩૦ વાગ્યે

📍 સ્થળ: સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પરિસર

શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના ગૌરવસભર ૧૨૫ વર્ષના ઉજવણી મહોત્સવ અંતર્ગત, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા પૂર્વ શિક્ષકો માટે આ વિશેષ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આપની હાજરી અમારાં માટે ગૌરવ અને આનંદનું કારણ બનશે.

🔹 ફોર્મ ભરવાની અનિવાર્ય સૂચના:

આ રજીસ્ટ્રેશન ફોર્મ દરેક હાજર રહેવા ઇચ્છુક વ્યક્તિએ ફરજિયાત ભરવાનું રહેશે.

🙏 આપની હાજરીથી આ સ્મરણિય મિલન વધુ યાદગાર બનશે.

ફક્ત 4 અંકનું વર્ષ દાખલ કરો.
ફક્ત 4 અંકનું વર્ષ દાખલ કરો.
This number will be your Registration ID.
શહેરનું નામ લખો.
Max size: 2MB. JPG / PNG / WEBP only.
કાર્યરત સંસ્થાનું નામ લખો. નિવૃત્ત હોય તો: Retired - છેલ્લે કાર્યરત સંસ્થાનું નામ લખો.
હાલમાં ધરાવતો હોદ્દો લખો. જો તમે નિવૃત્ત (Retired) હોવ, તો કૃપા કરીને "Retired - છેલ્લે ધરાવેલો હોદ્દો" આ રીતે લખશો.

Never submit passwords through this form.